- શું તમે સંસ્કૃત શીખવા માંગો છો?
- શું તમારે વિદ્યાર્થીઓને સરસ રીતે સંસ્કૃત શીખવવું છે?
- મલ્ટીમીડીયા દ્વારા સરળ રીતે અને યાદ રહી જાય તે રીતે મૂળાક્ષરોથી માંડીને સંસ્કૃત વ્યાકરણ અને વાતચીત સુધીના વિડ્યો ડાઉનલોડ કરો અને શાળાના બાળકોને સહેલાઇથી સંસ્કૃત શીખવો
२.संस्कृत भाग .२ -उच्चारण स्थान एवम् वर्णमाला
३.संस्कृत भाग .३ -एकवचन -बहुवचन