2 Oct 2015

રાષ્ટ્રપિતા ગાંધીજી -ગાંધી જયંતિ વિશેષ - Gandhi jayanti Special


આજે ગાંધી જયંતિ : ૦૨,ઓક્ટોબર
મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ પોરબંદર (ગુજરાત,માં એક હિંદુ (વૈષ્ણવ વણિક) પરિવારમાં થયો હતો. પિતા કરમચંદ ગાંધી પોરબંદર સ્ટેટના દિવાન હતા, આ ઉપરાંત તેઓ રાજકોટ અને વાંકાનેરના પણ દિવાન રહ્યા હતા. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી, વિશ્વ માનવ હતા.જેમને રાષ્ટ્રપિતાનું બિરૂદ મળેલ છે.
Share This
Previous Post
Next Post