- સ્વચ્છતા દિવસ ઉજવણી માટે ચિત્રો + અક્ષરલેખન
- સ્વચ્છતા દિવસ : વિવિધ સ્વચ્છતા વિશે બાળકોને આપી શકાય/નિબંધ લેખન પણ કરાવી શકાય/વક્તૃત્વ સ્પર્ધામાં પણ લઇ શકાય તેવી માહિતી ( જેવી કે સ્વચ્છતાનો ખ્યાલ,તબીબી સ્વચ્છતા,,હાથની સ્વચ્છતા,,શ્વાસોશ્વાસને લગતી સ્વચ્છતા,,ઘરમાં આહારની સ્વચ્છતા,પાણી,શૌચાલયની સ્વચ્છતા,,કપડાની સ્વચ્છતા વગેરેની વિગતવાર મુદ્દાસર માહિતી