જો આપ આપના કોમ્પ્યુટરમા ગુજરાતીમાં ટાઇપ કરવામાં મુશ્કેલી અનુભવતા હોય તો હવે આપની આ મુશ્કેલીનો આસાન ઉકેલ હાજર છે.ગુજરાતી Indic Gujarta ઇંડીક ફોંટ સેટપ ડાઉનલોડ કરી ઇંસ્ટોલ કરી લો એટલે સરળતાથી ટાઇપ કરી શકશો.GTU ની CCC Practical Exam ની તૈયારી કરતા મિત્રો માટે બહુ કામ આવશે.
Gujarati Indic Input (shruti) તમારા કમ્પ્યુટરમાં ઈસ્ટોલ કર્યા પછી તેને ચાલુ કરવા માટે Alt + Shift કી દબાવીને શરુ કરી શકશો અને બંધ કરવા માટે પણ Alt + Shift થી બંધ કરી શકાશે.
- Download For Window Xp
- Download For Window 7 32 bit
- Download For Window 7 64 bit
- Download For Window 8 32 bit
- Download For Window 8 64 bit
આપના કોમ્પ્યુટર/લેપટોપમાં 32 bit છે કે 64 bit એ જાણવા My Computer પર રાઇટ ક્લીક કરી Properties પર ક્લીક કરશો.