Uncategories
World Sparrow Day 20 March - વિશ્વ ચકલી દિવસ
World Sparrow Day 20 March - વિશ્વ ચકલી દિવસ
20 માર્ચ 2010 ને સૌપ્રથમ વખત ‘વર્લ્ડ હાઉસ સ્પેરો ડે’ તરીકે ઉજવવામાં આવ્યો. આપણને એમ થાય કે ભલા ચકલાના તે કાંય દિવસ ઉજવવાના હોય ? ચકલીમાં તે વળી
નવું શું છે ? ચકલાં, ચકલી, ચકીબેન કે ‘હાઉસ સ્પેરો’ એ ફક્ત આપણાં દેશનું જ નહીં પણ
વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળી-ભળી ગયેલું સૌથી
સામાન્ય પક્ષી. એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ
નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝુમી રહ્યું છે અને કમનસીબે હારી
રહ્યું છે ! વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી
ઘટી રહી છે. જો તેમેને બચાવવા માટે આપણે કંઈ નહીં કરીએ તો આ ચકલીઓ ખૂબ
ઝડપથી સદાને માટે લુપ્ત થઈ જશે !ચકલી કદમાં ભલે નાનકડું પંખી હોય પણ તેની વિશેષતાઓ ઘણી મોટી છે.
વર્તમાન સમયમાં ચકલીની સ્થિતિ અને આ ચકલીઓને બચાવવાં શું કરી શકાય તેના વિશે વિગતવાર ગુજરાતીમાં માહિતી ડાઉનલોડ કરવા
Share This