તા.૧૬ અને ૧૭ માર્ચ ડાયેટ,પોરબંદર ખાતે પોરબંદર તાલુકા્ની તમામ પ્રાથમિક શાળાના આચાર્ય (HTAT સિવાય)ને કમ્પ્યુટર અને ઇન્ટરનેટ બેઝિક વિશેની તાલીમ આપી.(આ પહેલા રાણાવાવ અને કુતિયાણા તાલુકાના તમામ આચાર્યને પણ આ તાલીમ આપી છે.) પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બ્લોગમાં સારુ એવું નામ મળ્યું.આ તકે મને અહીં સુધીની સફરે પહોંચાડનાર એવા મારા આદર્શ અને મારા પ્રેરક એવા ગોસાઇ સાહેબને લાખ લાખ વંદન છે.