2 Apr 2018

ગુણોત્સવ ૮ વાચન/ગણન અને લેખનનું સ્વ મૂલ્યાંકન ફ્રેમ | Gunotsav 8 Frame

ગુણોત્સવ ૮ માં આપણે જાણીએ છીએ કે ગુણોત્સવ પહેલા વર્ગના વર્ગશિક્ષકે વાચન/ગણન અને લેખનનું સ્વ મૂલ્યાંકન કરવાનું હોય છે,જેમાંથી ૨૦ % બાળકોનું મૂલ્યાંકન ગુણોત્સવના દિવસે થાય છે.આ સ્વમૂલ્યાંકન માટે ઉપયોગી બને એવી એક ફાઈલ ધોરણવાઈઝ તૈયાર છે.જેની પ્રિન્ટ આઉટ કરી વર્ગના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી શકાય.
Share This
Previous Post
Next Post