1 Apr 2018

મતદારયાદીમાં નામ ઉમેરવા ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરશો ? | Apply for Add Name in Voter List

મતદારયાદીમાં નામ નોંધાવવા માટે આપ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો,આપને ઘર બેઠા ચૂંટણીકાર્ડ મળી જશે.કોઈ ઓફિસે કે કચેરીએ ધક્કા ખાવાની જરૂર નથી.-ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરશો એનો ગુજરાતીમાં પ્રેક્ટીકલ નમૂનો જુઓ આ વીડિયોમાં -અહી ક્લિક કરો 
  • જો આપના સંતાનોના ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય
  • દીકરીના સાસરા પક્ષમાં નામ દાખલ કરવું હોય,
  • તમે અન્ય જગ્યાએ સ્થળાંતર કર્યું હોય ....
તો આ માટે એ વિસ્તારની મતદારયાદીમાં નામ નોંધાવવા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.જેથી એ વિસ્તારના એડ્રેસનું ચૂંટણીકાર્ડ આપને મળી જાય જેથી આપને એડ્રેસ પ્રૂફ મળી  જાય અને આપ એ વિસ્તારમાં ચુંટણીમાં મત આપી શકો.- 


Share This
Previous Post
Next Post