Code

23 March 2018

ધો. 12 કૉમર્સ કમ્પ્યૂટર Most IMP

ધો. 12 (કૉમર્સ) માં આગામી 24-03-2018, શનીવારના રોજ કમ્પ્યૂટર વિષયની પરીક્ષા છે,જેને અનુલક્ષીને કમ્પ્યૂટર વિષયના નિષ્ણાંત એવા તેજસભાઈ ઠક્કર દ્વારા  Most IMP મટિરિયલ તૈયાર કરેલ છે,જે નીચે આપેલ લીંક પર ક્લિક કરવાથી મળી રહેશે.