તાજેતરમાં જ ધોરણ ૧૦ માં ગણિતનું પેપર લેવાયું.જે મોટાભાગના લોકોની દ્રષ્ટીએ બહુ અઘરું હતું .આ પેપરનું સોલ્યુશન બલદેવપરી સાહબ દ્વારા વીડિયો સ્વરૂપે તૈયાર કર્યું છે.આ વીડિયોમાં માત્ર પ્રશ્નોના જવાબ જ નથી,પરંતુ જવાબ કેવી રીતે આવ્યો એ દાખલાની રીત પ્રેક્ટીકલ સરળ સમજૂતી સાથે આપી છે.જૂનાગઢ જીલ્લાના બરવાળા માધ્યમિક શાળાના ગણિત / વિજ્ઞાન શિક્ષક શ્રી બલદેવપરી સાહેબનો આ પ્રયત્ન કાબિલે તારીફ છે.વિદ્યાર્થીઓ માટે આ વીડિયો ખૂબ ઉપયોગી બનશે.
- ધોરણ ૧૦ : ગણિત | પ્રશ્ન ૧ થી ૨૫ - વીડિયો ભાગ.૧
- ધોરણ ૧૦ : ગણિત | પ્રશ્ન ૨૫ થી ૫૦ - વીડિયો ભાગ.૨
- બલદેવપરી સાહેબની વેબસાઈટ