12 Oct 2017

PDF Cutter & Merge Mobile Application Intro.

તમારા મોબાઈલમાંથી કોઈ પણ PDF ફાઈલને ચાહો ત્યાંથી કટ કરો અને બે કે તેથી વધુ PDF ફાઈલને જોડી એક ફાઈલ બનાવી શકો છો. આ કેવી રીતે કરશો ? સ્ટેપ બાય સ્ટેપ પ્રેક્ટીકલ ગુજરાતીમાં માહિતી સાથે જુઓ આ વિડીયો

Share This
Previous Post
Next Post