UncategoriesSet Your Photo in Folder icon -ફોલ્ડર આઇકોનમાં ફોટો રાખો
11 Oct 2017
Set Your Photo in Folder icon -ફોલ્ડર આઇકોનમાં ફોટો રાખો
કમ્પ્યૂટરમાં જેટલા પણ ફોલ્ડર હોય છે એનો કલર ડીફોલ્ટ પીળો હોય છે.તો શું તમે આપનો મનપસંદ કલર રાખવા માગો છો? ફોલ્ડરમાં તમારું મનપસંદ ચિત્ર કે તમારો ફોટો રાખવા માગો છો ? તો રાખી શકો છો.કેવી રીતે કરી શકાય ? તો એના માટે જુઓ આ વિડીયો