Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

2 September 2017

ક્રિયાપદ : ગુજરાતી વ્યાકરણ Videoક્રિયાપદ એટલે શું? ક્રિયાપદના પ્રકારો| સકર્મક અને અકર્મક/દ્વિકર્મક ક્રિયાપદની ઉદાહરણ સહ સમજુતી માત્ર ૪ મીનીટના આ વિડીયોમાં આપ આ વિડીયો જોયા પછી જાતે ઓળખી શકશો કે ક્યા વાક્યમાં સકર્મક અને ક્યા વાક્યમાં અકર્મક ક્રિયાપદ છે?