કમ્પ્યુટર શીખો ઘર બેઠા - ગુજરાતીમાં માહિતી સાથે/તમારા સમયે /
કોઈ તાલીમ કે કલાસીસમાં જવાની જરૂર નથી.ન સમજાય તો ફરી રિપીટ કરી વિડીયો જુઓ ...
ઘણી વાર કમ્પ્યુટર કે લેપટોપ પર સ્ક્રીનશોટ લેવો જરૂરી બની જાય છે. કોઈ બેંકિંગ વ્યવહાર કે ઓનલાઇન કોઈ ફોર્મ ભર્યા પછી અગત્યની વિગતનો રેકોર્ડ સેવ રાખવા તેનો સ્ક્રીનશોટ લેવો જરૂરી બની જાય છે,તો આ સ્ક્રીનશોટ લઈને તેને JPEG ઈમેજમાં કેવી રીતે સેવ કરી શકાય એના વિષે સ્ટેપ બાય સ્ટેપ ગુજરાતીમાં માહિતી સાથે આ વિડીયો - કોઈ પણ વધારાના સૉફ્ટવેર વગર

Screenshot Save to JPEG Image -Video Here
કમ્પ્યુટર /ઇન્ટરનેટને લગતા અન્ય 30 વિડીયો - અહીં ક્લિક કરો