Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

5 August 2017

NAS Detail And Old Question Paper PDF Download

NAS = National Achievement Survey
આ સર્વેક્ષણ MHRD ના સહયોગથી NCERT નવી દિલ્હી દ્વારા કરવામાં આવે છે.વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓનું સ્તર જાણવા હાથ ધરાયેલ આ એક સર્વેક્ષણ છે.આ સર્વેક્ષણની શરૂઆત ૨૦૦૧ થી થયેલ છે.તેને સંબંધિત માહિતી અને તેના અગાઉના વર્ષના પ્રશ્નપત્ર નીચે આપેલ છે.