Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

16 May 2017

Std.1 to 10 subject’s Video Free Animation Software



  • શું આપ શિક્ષક છો ?
  • શું આપના બાળકો ધો.૧ થી ૧૦ માં અભ્યાસ કરે છે ?
  • આપના બાળકોને ગણિત /વિજ્ઞાન /સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી આ વિષયો અઘરા લાગે છે ? તો હવે ઘર બેઠા સરળતાથી યાદ રહે તે માટે આ રહ્યો ઉકેલ આપની સામે એનીમેશન વિડીયો સોફ્ટવેર બિલકુલ મફત.- ઘર બેઠા મલ્ટીમીડીયા દ્વારા શીખો.-100 % Free :વધુ માહિતી માટે જુઓ આ વિડીયો