આધારકાર્ડમાં
આપના મોબાઈલ નંબર રજીસ્ટર્ડ હોય તો તમે ઓનલાઇન સુધારો કરી શકો છો પણ જો મોબાઈલ નંબર રજીસ્ટર્ડ ન હોય તો પણ હવે આપ આધારકાર્ડમાં નામ /જન્મતારીખ /સરનામું
જેવી વિગત સુધારી શકો છો./મો.નંબર રજીસ્ટર પણ કરાવી શકો છો જેથી પછી ગમે ત્યારે
કોઈ પણ સુધારો ઓનલાઇન પણ કરી શકો.આ બધું કેવી રીતે કરશો ? તેની સ્ટેપ બાય સ્ટેપ ગુજરાતીમાં
માહિતી સાથે જુઓ આ વિડીયો