Code

ચલતી પટી

"TAT Exam (For Secondary)2017 Online Form Start 01.11.2017 to 29.11.2017

28 May 2017

MS Office Powerpoint આખુ શીખો ગુજરાતીમાં પ્રેક્ટીકલ વીડિયો દ્વારા- મફત - ઘર બેઠા

PPT (Powerpoint ) પ્રેક્ટીકલ સ્ટેપ બાય સ્ટેપ ગુજરાતીમાં માહિતી સાથેના Video :  13 Video in 1 PDF / 
PPT બનાવતા શીખો સરળતાથી - કલાસીસમાં ગયા વગર 
જે ભાગ જોવા માગતા હોય એના નામ પર  ટચ કે ક્લિક કરો અને Video જુઓ.યુટ્યુબ કે બ્રાઉઝરમાં જઈને સર્ચ કરવાની જરૂર  નથી.
તમામ ગૃપમાં શેર કરો અને મફતમાં કમ્પ્યુટર શીખવામાં મદદ કરો
બધા વીડિયોને એક જ પીડીએફ ફાઈલમાં આસાનીથી સાચવો -જ્યારે ઈચ્છો અને તમારા સમયે ત્યારે જોઈ શકો-મફતમાં શીખી શકો ( આ એક જ ફાઈલમાં Ms Word ના ૨૨ વિડીયો પણ છે .)