Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

22 May 2017

ફેસબુક પર કોઈને બ્લોક કેવી રીતે કરશો ?Block in Facebook - Video

શું ફેસબુક પર કોઈ આપને મેસેજથી પરેશાન કરે છે ?આપ કોઈના મેસેજ  બંદ કરવા માંગો છો ? શું આપ ઈચ્છો છો કે કોઈ /અમુક વ્યક્તિ આપે ફેસબુક પર મુકેલ પોસ્ટ જોઈ ન શકે તો આપ એ કરી શકો છો.કેવી રીતે તો એના માટે જુઓ આ ગુજરાતીમાં પ્રેક્ટીકલ વિડીયો -