Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

28 April 2017

ગુજરાતી વ્યાકરણ - Video QR Code

ગુજરાતી વ્યાકરણનાં વીડિયોનાં QR કોડ ડાઉનલોડ કરી કોડ સ્કેન કરો અને સીધા વીડિયો જુઓ.
બ્રાઉઝરમાં જઈને સર્ચ કરવાની જરૂર નથી . QR કોડની આ ફાઈલ આપ પ્રિન્ટ આઉટ પણ કરી શકશો ,જેથી આસાનીથી સ્કેન થઇ શકે . આ માટે પ્લે સ્ટોરમાંથી એક QR Code Reader  ઇન્સ્ટોલ કરો .