Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

21 March 2017

100 English words in Gujarati ।Loan Words part.1આપણાં રોજીંદા વ્યવહારમાં વપરાતા ૧૦૦ અંગ્રેજી શબ્દોનો પરિચય તેમના સ્પેલિંગ અને ઉચ્ચાર સાથે જુઓ આ વીડિયોમાં -એવા શબ્દો કે જેનો આપણે સૌ તેમજ ઓછું ભણેલા લોકો પણ રોજીંદી વાતચીતમાં ઉપયોગ કરે  છે. ચાલો,અંગ્રેજી શીખવા પ્રત્યે બાળકોમાં હકારાત્મક અભિગમ કેળવીએ.