Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

5 July 2016

Std.5 to 8 English : All Unit's Spelling Dictionary -PDF

મિત્રો,અંગ્રેજી ભાષા શિક્ષણમાં ટીચર હેન્ડબુકની ભૂમિકા સમાન એક સરસ મજાની નાનકડી ડીક્શનરીનું નિર્માણનું ભગીરથ કાર્ય થયુ છે : નાહિદભાઇ લિગારી અને ગૌરવભાઇ પટેલ દ્વારા. - આપણી શાળાના બાળકો માટે આવી ફાઇલ તૈયાર કરવા બદલ તેમને અભિનંદન ......
એમની વેબસાઇટ (એજ્યુશેર વર્લ્ડ) પર જવા માટે અહી ક્લિક કરો. જેના પરથી અન્ય ઉપયોગી મટીરીયલ્સ પણ ડાઉનલૉડ કરી શકશો.
Spelling Dictinary in PDF File