12 Feb 2016

ધોરણ ૬ થી ૮ English Spelling Dictionary

ધોરણ 6 to 8 અંગ્રેજી સત્ર-૨ ના તમામ યુનિટ અને તેની તમામ એક્ટિવીટિમાં આવતા અગત્યના સ્પેલીંગની એક નાનકડી  ડિક્શનરી PDF માં આપની સામે હાજર છે.આ સરસ મજાનું કલેક્શન કરનાર મિત્રો છે : લિગારી નાહિદભાઇ (Edushareworld),ગૌરવભાઇ પટેલ અને ભાવિકભાઇ જોષી -એમના આ પ્રયત્નને અભિનંદન.આ ડિક્શનરીમાં યુનિટ વાઇઝ સ્પેલીંગ તેમના ઉચ્ચાર અને ગુજરાતી અર્થ સાથે મુકેલા છે,જેને આપ પ્રિન્ટ પણ કાઢી શકો અને ડિસ્પ્લે બોર્ડ પર પણ મુકી શકો.
( Link.1 માં ડાઉનલોડ ન થાય તો Link.2 પર ક્લિક કરશો )
Share This
Previous Post
Next Post