Code

ચલતી પટી

"આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ ICT National Award 2016 નવી દિલ્લી ખાતે મને મળી રહ્યો છે.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

19 July 2016

Gurupurnima - ગુરુપૂર્ણિમા : ગુરુનો મહિમા અનન્ય છે.

શાળાના બાળકોને ગુરુપૂર્ણિમા વિશે માહિતી આપી શકાય /નિબંધલેખન કરાવી શકાય તેમજ વિડ્યો દ્વારા આ પાવનપર્વનું મહત્વ સમજાવી શકાય.
મારા તમામ ગુરુજનોને વંદન : જેમણે મને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંઇક ને કંઇક શીખવ્યું છે.