Uncategories
Good News For Our School
Good News For Our School
- શું તમે તમારી શાળામાં મલ્ટીમીડીયા-એનિમેશન વિડિયો દ્વારા તમામ વિષયો
ભણાવવા માગો છો?
- વિદ્યાર્થીઓના હિતમાં E-Pathshala સોફ્ટવેર હવે આપ ખરીદી શકો છો એકદમ નજીવા ભાવે - આપની સ્કૂલને મલ્ટિમીડીયા સ્કૂલ બનાવો.
- Software 1 Year Charge : 10,000/- ( Std.5 to 8)
- Software 1 Year Charge : 15,000/- ( Std.1 to 8)
- ધોરણ ૫ થી ૮ ના બંને સત્રના તમામ વિષય તમામ યુનિટ
- ગુજરાત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત
- ગુજરાતની પ્રથમ ડિઝીટલ સ્કૂલ સાંગણવા પ્રા.શાળા( જિ.રાજકોટ)
માં ૩ વર્ષનો સફળ અનુભવ
- આચાર્યશ્રી સુભાષભાઇ રાઠોડને મળેલ અદભુત પરિણામ
- દરેક પાઠના પ્રારંભે પૂર્વભૂમિકા : : પ્રિટેસ્ટ
- સહજતાથી વિષયપ્રવેશ રૂપ રજૂઆત
- એનિમેશન વિડિયો દ્વારા સરળ શબ્દોમાં સમજૂતી
- દરેક પાઠના અંતે MCQ પ્રશ્નોની ટેસ્ટ : તૈયાર
પ્રશ્નો
- MCQ પ્રશ્નોની પ્રિન્ટ કાઢી શક્શો
- દરેક પાઠના અંતે સ્વાધ્યાય રૂપ પ્રશ્નપેપર
- જેમાં અન્ય પ્રકારના વિવિધ પ્રશ્નોનો પણ સમાવેશ / પ્રિન્ટ પણ કાઢી
શકશો.
- સંપર્ક : પુરણ ગોંડલિયા : 99133 71388
Share This