Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

6 June 2016

Transportation Form /Darkhast -ટ્રાન્સપોર્ટેશન દરખાસ્ત ૨૦૧૬-૧૭

ટ્રાન્સપોર્ટેશન દરખાસ્ત ૨૦૧૬-૧૭ ફોર્મ -જેમાં ફોર્મની સાથે ફોરવર્ડીંગ લેટર/બી.આર.સી.ફોરવર્ડીંગ/ચાઇલ્ડ પ્રોફાઇલ/SMC પ્રમાણપત્ર વગેરે સામેલ છે.(સૌજન્ય : નાહિદ લિગારી- www.Edushareworld.in)