ધોરણ ૧૦ માં જે વિદ્યાથીઓ પોતાના વિષયમાં ઓછા ગુણ બાબતે ફરીથી ગુણ ચકાસણીની અરજી કરવા માગતા હોય તો ઓનલાઇન અરજી કરી શકે છે.આ માટે કાલે 07.06.2016 છેલ્લી તારીખ છે.
- સંપૂર્ણ ઓનલાઇન અરજી કરવાની છે.
- ફી ઓનલાઇન અથવા ચલનથી બેંક દ્વારા પણ ભરાશે.
- સૌપ્રથમ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવું.
- ત્યારબાદ મોબાઇલ પર પાસવર્ડ મળશે,જેની મદદથી લોગીન થઇ અરજી ફોર્મ ભરી શકશો.
- ઓનલાઇન અરજી કેવી રીતે કરશો તેની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.-Online Application Method Guideline
- Click Here For Online Application