Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

26 April 2016

ગણિતશાસ્ત્રી શ્રી શ્રીનિવાસન રામાનુજન પરિચય Video

આજે પ્રખ્યાત ગણિતશાસ્ત્રી શ્રી શ્રીનિવાસન રામાનુજનની પૂણ્યતિથીએ ચાલો આપણે તેમના પ્રદાન અને એમણે ગણિત વિષયમાં આપેલ યોગદાન વિશે જાણીએ અને આપણા વિદ્યાર્થીઓને પણ જણાવીએ.
ગુજરાતીમાં માહિતી આપતો આ વિડ્યો : સૌજન્ય : વસંત તેરૈયા