Code

ચલતી પટી

"સારસ્વત મિત્રો,તા.૮-૭-૨૦૧૭ ના રોજ પરમ પૂજ્ય ભાઈશ્રી(શ્રી રમેશભાઈ ઓઝા)ના હસ્તે મને શ્રેષ્ઠ શિક્ષક તરીકેના સન્માનમાં સાંદીપની 'ગુરુ ગૌરવ એવોર્ડ' મળ્યો છે,આ તકે આપ સૌ શિક્ષક મિત્રોનો આભાર

30 March 2016

Gujarati Standard 8 Sem.2- MCQ Quiz

ગુજરાતી ધો.૮ સત્ર.૨ ના એકમ : ૯ - ' બહેનનો પત્ર ' 
આ એકમ આધારિત MCQ ક્વિઝ ડાઉનલોડ કરો અને સરળતાથી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરો.વિદ્યાર્થીઓ સહેલાઇથી યાદ રાખી શકશે.અન્ય એકમના ક્વિઝની જેમ આમાં પણ પ્રશ્ન પ્રકારમાં વિવિધતા છે.(કોમ્પ્યુટર/લેપટોપમાં પ્લે કરી શકશો ) આ માટે આપની સિસ્ટમમાં એડોબ ફ્લેશ પ્લેયર સોફ્ટવેર જોઇશે. જો ન હોય તો  Adobe Fash player સોફ્ટવેર અહીં ક્લિક કરી ઇન્સ્ટોલ કરશો. 
* દરેક વખતે પ્રશ્નના ક્રમ અને જવાબના ક્રમ પણ બદલાશે.*