Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

20 March 2016

આંતરરાષ્ટ્રિય વન દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રીશ્રીનું ઉદ્દબોધન


Dy. Director (EE) (GOG-Forest Dept.)ગાંધીનગરથી આચાર્યશ્રીઓ માટે સૂચના
તમામ આચાર્ય શ્રી
                 આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી શ્રીમતી આનંદીબેન પટેલ રાજયના તમામ જિલ્લા, તાલુકા અને ગ્રામકક્ષાએ તા.૨૧/૦૩/૨૦૧૬ના રોજ સવારે ૯-૧૫ થી ૧૧-૦૦ કલાક દરમિયાન  સેટકોમ મારફતે સંબોધન કરનાર છે. જે બાયસેગના સેટકોમ પદ્ધતિથી આખા રાજયમાં પ્રસારીત થનાર છે. જેથી આપના નજીકના સેટકોમ કેન્દ્રમાં સદરહુ તારીખે અને સમયે ઉપસ્થિત રહેવા વિનંતી. આ બાબતની જાણ આપના જિલ્લાના નાયબ વન સંરક્ષકશ્રીને  કરવાની રહેશે.
              લિ.નાયબ નિયામક (ઈ.ઈ), "ગીર" ફાઉન્ડેશન, ગાંધીનગર