Code

ચલતી પટી

"આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ ICT National Award 2016 નવી દિલ્લી ખાતે મને મળી રહ્યો છે.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

30 March 2016

ભીખુદાન ગઢવીને પદ્મશ્રી એવોર્ડ - 2016

ગુજરાતનું ગૌરવ કહી શકાય એવો પ્રસંગ : લોકસાહિત્યમાં જેમનું ગૌરવવંતુ નામ છે એવા જૂનાગઢના શ્રી ભીખુદાનભાઇ ગઢવીને તાજેતરમાં રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.આ ક્ષણનો વિડ્યો નીચે આપેલ છે.(સૌજન્ય :વેજાંધભાઇ ગઢવી,મોટા ભાડીયા)