Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

31 January 2016

શાળાકક્ષાએ ગુજરાતી સામયિકોના લવાજમ Detail

શું આપ શાળાકક્ષાએ ક્યા સામયિકો મંગાવવા અને તેનું લવાજમ ક્યાં ભરવું એ વિચારમાં છો? તો આપનો ઉકેલ અહીં હાજર છે.માતૃભાષા અભિયાન દ્વારા ગુજરાતી સામયિકોના લવાજમ સ્વીકારાય છે.સંપર્ક -11 થી 5 (માતૃભાષા અભિયાન કાર્યાલય,સમુદાય શિક્ષણ ભવન,નવજીવન પ્રેસની સામે,ગુજરાત વિદ્યાપીઠ પાસે,આશ્રમ રોડ,અમદાવાદ -ફોન નંબર  079-40303879) Email : matru.abhiyan@gmail.com
નીચે કેટલાક સામયિકો અને તેમના લવાજમની વાર્ષિક રકમની માહિતી છે.

આપને જો આ માહિતી ગમે તો શેર કરશો.