Code

Subscriber For My Blog Update in Email

1 January 2016

બંધ લેપટોપથી ચાર્જ કરો મોબાઇલ

સામાન્ય રીતે જે લોકો લેપટોપથી ડેટા કેબલના માધ્યમે પોતાનો મોબાઇલ ફોન ચાર્જ કરે છે, લેપટોપ બંધ થતા મોબાઇલ નું ચાર્જિંગ પણ બંધ થઈ જાય છે. પરંતુ, તમે જાણી લો કે લેપટોપ બંધ થતા પણ મોબાઇલને ચાર્જ કરી શકાય છે. કેવી રીતે એ જાણવા અહીં ક્લીક કરો.