મહાદેવભાઇ દેસાઇ પરિચય & Video મહાત્મા ગાંધીજી જેવી વિરાટ પ્રતિભાના જમણા હાથ સમા અંગત મંત્રી બની રહેવાનું જેમને સદભાગ્ય સાંપડ્યું હતું તેવા કર્તવ્યનિષ્ઠ મૂકસેવક મહાદેવભાઈની આજે જન્મજયંતિ.‘મહાદેવભાઇની ડાયરી’તેમનું યાદગાર પ્રદાન છે. - સંક્ષિપ્ત જીવનપરિચય ગુજરાતીમાં ડાઉનલોડ Download this Video Share This