Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

14 December 2015

ટેલિફોન બીલ ઓનલાઇન ભરવાની માહિતી - Online

 હવે BSNL ટેલિફોનબીલ ભરવા માટે એક્સચેન્જ જવાની કે લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી,સમય બચાવો,પેટ્રોલ બચાવો.ઓનલાઇન બીલ કેવી રીતે ભરશો તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી ગુજરાતીમાં આપતી સ્ક્રીનશોટ સાથેની PDF ફાઇલ ડાઉનલોડ કરો.