Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

20 October 2015

Osman meer Mp3 Song -ઓસમાણ મીર Mp3

‘મન મોર બની થનગાટ કરે’ થી સમગ્ર દેશના સંગીત રસિયાઓને મંત્રમુગ્ધ કરનાર ગુજરાતી કલાકાર એવા ઓસમાણ મીર.- તેમના સ્વરમાં કેટલીક પ્રસિદ્ધ રચનાઓ/ગઝલ/ભજન  Mp3 માં આપની સામે મુકુ છું.