Code

ચલતી પટી

"શિક્ષક દિનના પાવન અવસરે (5 સપ્ટેમ્બરે)શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ ક્ષેત્રે નવી દિલ્લી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ICT National Award 2016 મળ્યો.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

21 October 2015

Matrubhasha din Ujavani Materail


૨૧ ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિન છે.જેમની ઉજવણીના ભાગરૂપે નિબંધલેખન અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવાનું છે.આ માટે  ઉપયોગી માહિતી અહીં ઉપલબ્ધ છે.
Link 1 માં ડાઉનલોડ ન થાય તો Link.2 પર ક્લિક કરવી
1.PDF File Download 
2.Mp3 File : અંગ્રેજી માધ્યમ તરફ દોટ -રાજીવ દીક્ષીત
૩.Video File Download 
માતૃભાષાનું મહત્વ વિષય પર વિચારો રજૂ કરતા આ  વિડ્યો
૧.શ્રી હરિભાઇ કોઠારીનું ઉદબોધન- Download વિડ્યો
 2.અંગ્રેજી અને માતૃભાષાની તુલના-Download Video

૩.ડો.રવીન્દ્ર દવેના મતે માતૃભાષા-Download Video
૪.અંગ્રેજી ભાષાની ગુલામી -રાજીવ દીક્ષીત-Download Video
૫.બાળકોને માતૃભાષામાં શિક્ષણ શા માટે ? -Download Video
૬.માતૃભાષા વિશે રાધા મહેતાના વિચારો -Download Video

૭.પન્ના નાયકના વિચારો-Download Video

૮. વિનોદ ભટ્ટના મતે માતૃભાષાનું મહ્ત્વ  -Download Video
૯.અવિનાશ દવેના મતે માતૃભાષાનું મહ્ત્વ  -Download Video