14 Sept 2015

ગણેશ ચતુર્થી વિશેષ - Ganesh Chaturthi Mp3 Bhakti Geet

ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથનો તહેવાર વિક્રમ સંવતની ભાદરવા સુદ
૪ના રોજ મનાવવામાં આવે છે, આ શુભ દિવસને ગણેશજીનો જન્મદિવસ માનવામાં આવે છે. આ તહેવારને વિનાયક ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે.આ તહેવાર ૧૦ દિવસ ચાલે છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં પણ ગણેશ સ્થાપના કરે છે. તેમની સ્થાપના વિધિ વિધાન સાથે કર્યા બાદ 10 દિવસ પછી તેમનું વિસર્જન કરવામાં આવે છે. મૂર્તિ ખરીદતી વખતે ભગવાનની સુંઢ ડાબી તરફ વળેલી હોય તે ખાસ ધ્યાનમાં રાખવું. આવી મૂર્તિ સ્થાપના માટે શુભ ગણાય છે. 
Share This
Previous Post
Next Post