Code

ચલતી પટી

"આગામી 5 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ એવોર્ડ ICT National Award 2016 નવી દિલ્લી ખાતે મને મળી રહ્યો છે.આ ગૌરવપૂર્ણ સન્માન બદલ હું આપ સૌનો આભારી છુ.મારા આ કામને સન્માન અપાવવામાં આપ સૌનો સહયોગ છે.

6 April 2014

ફિક્સ પે કેસ ની માહિતી.

http://tejasmehta4.blogspot.in/


 ફિક્સ પે કેસ ની માહિતી.....!
સુપ્રિમ કોર્ટમા ફિક્સ પગારના કેસની તારીખ ૧૫/૪/૨૦૧૪ હતી,પણ ૧૪/૦૪ એ આંબેડકર જયંતિની રજા જાહેર થયેલી હોઈ તે દિવસ નાં કેસ ૧૫ તારીખ નાં રોજ લીસ્ટ થયેલ છે અને ૧૫ તારીખના અગત્યના કેસ ૨૨ તારીખે ગયેલ છે....કદાચ આપણો કેસ પણ ૨૨ તારીખે ગયો હોય એવુ બની શકે છે.વેબસાઇટ પર હજુ તારીખ બતાવતા નથી.સત્તાવાર માહિતી મળશે ત્યારે અહી મુકવામા આવશે.અફવાઓથી સાવધાન.