- મતદારયાદી લેટેસ્ટ (૦૧.૦૧.૨૦૧૫ મુજબ) ડાઉનલોડ અહીં ક્લીક કરો.
- જેમાં સૌપ્રથમ જિલ્લો પસંદ કરવો
- ત્યારબાદ તમારે લાગુ પડતી વિધાનસભાનું નામ
- પછી જે લિસ્ટ ખુલે તેમાં છેડે "Show"લખેલ હશે ત્યાં ક્લીક કરવી.
- મતદારયાદીમાં તમારા નામની વિગત જોવા માટે હવે કોઇ વેબસાઇટ કે લિંકની પળોજણમાં પડવાની જરૂર નથી,સરળતાથી ગમે ત્યારે જોઇ શક્શો.કારણ કે આની સરસ એંડ્રોઇડ એપલીકેશન આવી ગઇ છે.કાયમ માટે Easy તમારા એન્ડ્રોઇડ મોબાઇલમાં ઇન્સ્ટોલ કરી લો.
- મતદારનુ નામ ઓનલાઇન શોધવા માટે
- BLO એ ભરેલા ફોર્મનુ ઓનલાઇન સ્ટેટસ ચેક કરવા માટે
- વિસ્તાર મુજબ BLO નુ નામ જાણવા માટે
- B.L.O.કામગીરી December 2015 Download Full Gr
- બી.એલ.ઓ.નુ મહેનતાણુ વાર્ષિક - Rs.5000/-પરિપત્ર