Videos For Teachers/B.Ed.& D.El.Ed.Students

નમસ્કાર મિત્રો,
આ વિભાગમાં ખાસ તો શાળાના શિક્ષકો તેમજ બી.એડ (B.Ed.) અને ડી.એલ.એડ.(D.El.Ed.) ના વિદ્યાર્થીઓને ઉપયોગી બને એવા કેટલાક વીડિયોનું કલેક્શન મુકવામાં આવ્યું છે.આશા છે આપને ગમશે..... ગમે તો અન્યને શેર કરશો.
  1. SPArSH ઓનલાઈન તાલીમ (ડિસેમ્બર 2020)
  2. Covid 19 ઓનલાઇન તાલીમ - DIKSHA 
  3. UGC NET Dec.2019 સંપૂર્ણ માહિતી 
  4. GSET Exam 2019 સંપૂર્ણ માહિતી 
  5. GSET પેપર-1 સોલ્યુશન - 2017 
  6. GSET પેપર-1 સોલ્યુશન -2018 
  7. GCERT સંસ્થાનો પરિચય 
  8. GCERT સંસ્થાની વેબસાઈટનો પરિચય 
  9. સર્વ શિક્ષા અભિયાન વેબસાઈટનો પરિચય 
  10. પી.એચ.ડી.પ્રવેશ પરીક્ષા -જુનાગઢ યુનિવર્સિટી 
  11. પી.એચ.ડી.પ્રવેશ પરીક્ષા માટે imp પ્રશ્નો -વિભાગ-1 
  12. D.El.Ed.(PTC) એડમિશન 2019 સંપૂર્ણ માહિતી
  13. ધોરણ 12 પછી 4 વર્ષમાં બી.એડ. -એક વર્ષ બચાવો | 
  14. M.Ed. પ્રવેશ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2019-20 
  15. B.Ed.પ્રવેશ 2019-20 નરસિંહ મહેતા યુનિવર્સીટી જૂનાગઢ 
  16. B.Ed. પ્રવેશ જાહેરાત સૌ.યુનિવર્સિટી 2019-20 | 
  17. CTET પરીક્ષા 2020 સંપૂર્ણ માહિતી 

  18. ઇનોવેશન એટ્લે શું ? રાજ્ય કક્ષાનો ઇનોવેશન ફેર 2018 

  19. શાળાએ કેટલું લેશન આપવું ? દફતરનો વજન કેટલો હોવો જોઈએ ? 

  20. CTET પરીક્ષા 2018 વિશેની સંપૂર્ણ માહિતી 
  21. શાળામાં ક્યા પત્રકો કેટલા સાચવવા ? રેકોર્ડ નિયમો | 
  22. સમર્થ ઓનલાઈન ટીચર ટ્રેનીંગ
  23. સમર્થ ઓનલાઈન ટીચર ટ્રેનીંગ રજીસ્ટ્રેશન | ૨૦૧૮
  24. ઓનલાઈન તાલીમ કેવી રીતે લેવાની છે ? 
  25. ઓનલાઈન તાલીમ | પ્રોફાઈલ અપડેટ કેવી રીતે કરશો ? કોઈ માહિતી સુધારી શકો 
  26. ઓનલાઈન તાલીમનું શોર્ટકટ આઇકન સેટ કરો. 
  27. અન્ય વિડીયો 
  28. ICT નેશનલ એવોર્ડ 2016 પરિચય અને યાદગાર ક્ષણો 
  29. UGC Net Exam સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં - 
  30. UGC SET Exam 2018 સંપૂર્ણ માહિતી 
  31. શિક્ષણ સંસ્થા તેમજ પ્રોજેક્ટ સંબંધી સંક્ષિપ્ત નામ અને પૂરું નામ -
  32. ઈ-પાઠશાલા પોર્ટલનો પરિચય - ભારત સરકારનું પોર્ટલ 
  33. આપનું ઇનોવેશન ઓનલાઇન સબમિટ કેવી રીતે કરશો ?
  34. ગુણોત્સવ 7 પરથી શિક્ષકને આપવામાં આવેલ ગ્રેડ જાણો 
  35. ફ્લિપ ક્લાસરૂમ અભિગમ પરિચય 
  36. ડીઝીટલ યુગમાં શિક્ષકની ભૂમિકા 
  37. ચિત્રોને જીવંત જુઓ 3D : Live Picture on paper 
  38. NMMS પરીક્ષાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરશો ?
  39. ગુણોત્સવ 7 પરિણામ :શાળા/ધોરણ અને વર્ગવાઈઝ 
  40. જ્ઞાનકુંજ ઈ-કન્ટેન્ટ સોફ્ટવેરનો ઉપયોગ કેવી રીતે કરશો ?
  41. જ્ઞાનકુંજમાં નોડલ શિક્ષકની ઓનલાઈન એન્ટ્રી કેવી રીતે કરશો ?
  42. જ્ઞાનકુંજ ઈ-કન્ટેન્ટ મોબાઈલમાં કેવી રીતે જોઈ શકાય ?
  43. આધાર ડાયસ ઓનલાઈન એન્ટ્રી : ભાગ.૧ 
  44. આધાર ડાયસ ઓનલાઈન એન્ટ્રી : ભાગ.૨ 
  45. આધાર ડાયસ ઓનલાઈન એન્ટ્રી : ભાગ.૩
  46. Ph.D.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરો 
  47. રાષ્ટ્રપતિ એવોર્ડ સુધીની  ICT ની મારી સફર 
  48. કર્મચારીઓ માટે બેન્કમાં સેલેરી એકાઉન્ટના ફાયદાઓ અને પ્રોસેસ
  49. ગુણોત્સવમાં સહઅભ્યાસ પ્રવૃતિઓનું મૂલ્યાંકનમાં 0 થી 5 ગુણની રીત | મૂલ્યાંકન રીત 
  50. G-SET ના ૧૫ વર્ષના પેપર તમારા મોબાઈલમાં કેવી રીતે ડાઉનલોડ કરશો ?
  51. નવોદય વિદ્યાલયમાં શિક્ષકોની ભરતી 2019 -માહિતી 
  • વધુ વીડિયો અહી મુકાતા રહેશે.સમયાંતરે જોતા રહેશો