શૈક્ષણિક વીડિયો -Educational Videos

પ્રાથમિકથી કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે તેમજ જનરલ નોલેજ માટે સૌને ક્યાંક ને ક્યાંક ઉપયોગી સાબિત થાય તેવા કેટલાક શૈક્ષણિક વીડિયો આ વિભાગમાં મુકેલા છે.આશા છે કોઈકને ઉપયોગી થશે.ગમે તો શેર કરશો,યુટ્યુબમાં વીડિયોની નીચે લાઈક્ના બટન પર ક્લિક કરી લાઈક આપશો. વીડિયો જોવા માટે નીચે આપેલ લીસ્ટની જે તે લીંક પર ક્લિક કરો 
 1. ઘર બેઠા અભ્યાસ કરો | ડૉ.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી પ્રવેશ 2019  
 2. ધોરણ 8 પાસ હોય તો સીધું B.A.,અથવા B.Com કરો
 3. ભાષા સંગમ (ભારતના વિવિધ રાજ્યોમાં બોલાતી 21 જેટલી ભાષાઓ વિશે) વિડીયો જોવા અહી ક્લિક કરો 
 4. નરારા ટાપુ | વિડીયો અહી ક્લિક કરો 
 5. ધોરણ ૧૨ ના ગુણ ચકાસણીની ઓનલાઈન અરજી કેવી રીતે કરશો ?
 6. ધોરણ ૧૦ ના ગુણ ચકાસણીની ઓનલાઈન અરજી કેવી રીતે કરશો ?
 7. ધોરણ 1 થી 12 ના પાઠ્યપુસ્તકો મોબાઈલમાં કેવી રીતે ડાઉનલોડ કરશો ?
 8. ધોરણ ૧૦ માં એક કે બે વિષયમાં નાપાસ થયેલ માટેની પૂરક પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી - 
 9. રાષ્ટ્રના મહાનુભાવોનો પરિચય અને યોગદાન 
 10. માતૃભાષાનું ગૌરવ : માતૃભાષા દિવસ વિશેષ 
 11. ૨૨ રાષ્ટ્રીય પ્રતીકોનો સચિત્ર પરિચય 
 12. ભારતના રાજ્યોનો પરિચય :સ્થાપના /નકશો/માતૃભાષા /પાટનગર 
 13. ભારતના વિવિધ રાજ્યોના પહેરવેશ 
 14. ભારતીય સંસ્કૃતિ પરિચય : ૧૬ સંસ્કાર /૬૪ કલાઓ 
 15. હાથ ધોવાની સાચી રીત : આરોગ્યની કાળજી કેવી રીતે ?
 16. પ્રાણીઓનો પરિચય નામ : ચાર ભાષામાં 
 17. વ્યવસાયકારો પરિચય : ચાર ભાષામાં  
 18. શાકભાજી પરિચય : ચાર ભાષામાં 
 19. ચિત્રપદાની પરિચય ધો.૬ : ચાર ભાષામાં 
 20. ફળના નામ પરિચય : ચાર ભાષામાં 
 21. પક્ષીઓનો પરિચય : ચાર ભાષામાં 
 22. સંગીતના ૨૭ જેટલા સાધનોનો પરિચય  
 23. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ : ૨૮ ફેબ્રુઆરી | દિન વિશેષ 
 24. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ : ૮ માર્ચ | દિન વિશેષ  
 25. વિશ્વ ચકલી દિવસ : ૨૦ માર્ચ | દિન વિશેષ 
 26. વિશ્વ જળ દિવસ : ૨૨ માર્ચ | દિન વિશેષ 
 27. રોજીંદા વ્યવહારમાં વાપરતા ૧૦૦ અંગ્રેજી શબ્દ ભાગ.૧
 28. રોજીંદા વ્યવહારમાં વાપરતા ૧૦૦ અંગ્રેજી શબ્દ ભાગ.૨
 29. ઓનલાઇન ડીક્ષનરીનો ઉપયોગ કેવી રીતે કરશો ?
 30. ડાંગ જીલ્લાનું પ્રખ્યાત ડાંગી નૃત્ય 
 31. ભગવદગોમંડળ શબ્દકોશનો પરિચય 
 32. ગુજરાતના વિવિધ ધર્મના સંતોનો પરિચય 
 33. પક્ષીઓને ઓળખીએ : 40 પક્ષીઓનો પરિચય -ભાગ.૧
 34. પક્ષીઓને ઓળખીએ : 40 પક્ષીઓનો પરિચય -ભાગ.૨
 35. આદિવાસી -સીદી ધમાલ નૃત્ય 
 36. બીમારીને કહો Bye Bye | તંદુરસ્ત જીવનશૈલી Tips
 37. ચાલો,વનસ્પતિઓને ઓળખીએ - (40 વનસ્પતિ)
 38. રેતશિલ્પના 80 નમૂના Video | Sandstorm samples
 39. ધોરણ 10 માં એક-બે વિષયમાં નાપાસ માટે પૂરક પરીક્ષા 
 40. ધોરણ 12 આર્ટ્સ | કોમર્સની પૂરક પરીક્ષા | ગુણ ચકાસણી 

POPULAR POST