તમારું બાળક ધોરણ 8 માં ભણે છે ?તો આપો આ NMMS પરીક્ષા - જેમાં મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને મળી શકે છે માસિક 1000/-શિષ્યવૃતિ વાર્ષિક (12000/- એક વર્ષના) આ શિષ્યવૃતિ કુલ 4 વર્ષ સુધી મળશે. આમ 4 વર્ષમાં કુલ 48000/- ચૂકવાશે. આ પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ - ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે. દર વર્ષે આ પરીક્ષા યોજાય છે.
- પરિક્ષાના ફોર્મ શાળામાંથી જ ભરી આપશે.
- ફોર્મ ભરવાની તા. 10-9-'19 થી 10-10-'19
- પરીક્ષા તારીખ : 22-12-2019
- શિષ્યવૃતિ સીધા બેંક ખાતામાં જમા થશે.
- આ વિડીયો જોવા અહી ક્લિક કરો
- આ પરિક્ષાની તૈયારી માટેની બેસ્ટ બુક મંગાવવા અહી ક્લિક કરો -અલંકાર પ્રકાશન -જેમાં સિલેબસ મુજબ બંને વિભાગના 1900 જેટલા પ્રશ્નો -મોડેલ પેપર - સૌથી વધુ વેચાતી બુક
- પરીક્ષાનું નોટિફિકેશન PDF