29 Nov 2025

CTET Exam 2026 Details

તાજેતરમાં 08-02-2026 માં લેવાનારી CTET પરીક્ષાની જાહેરાત આવી છે.કેન્દ્રીય વિદ્યાલય અને જવાહર નવોદય વિદ્યાલયમાં તેમજ CBSE બોર્ડની કેન્દ્ર સરકાર સંચાલિત સ્કૂલમાં શિક્ષક ભરતીની લાયકાત સ્વરૂપે આ પરીક્ષા લેવાય છે. જો તમે CTET પરીક્ષા પાસ હોય તો કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયની કાયમી શિક્ષક ભરતીમાં તમે અરજી કરી શકો છો.
  • ફોર્મ ભરવાની તારીખ : 27-11-2025 થી 18-12-2025  


પરીક્ષાની તૈયારી માટેની બુક મંગાવો -Online 
તમારા પૈસાની જવાબદારી 

pgondaliya1982@gmail.com

Full Details Video

વધુ સંપૂર્ણ માહિતી સાથેનો મારો વીડિયો મારી યુટ્યુબ ચેનલ (Puran Gondaliya) માં જોઈ શકશો. 

Share This
Previous Post
Next Post