કેન્દ્ર સરકાર સંચાલિત KVS એટલે કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન અને NVS એટલે નવોદય વિદ્યાલય સંગઠન - આ બંનેમાં શિક્ષક ભરતીની એક સાથે સંયુક્ત જાહેરાત આવી છે. આ કાયમી સરકારી નોકરી છે.પગારધોરણ પણ સારું છે.તે કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ ચાલે છે.
ફોર્મ ભરવાની તારીખ : 14-11-2025 થી 04-12-2025
- ભરતી નોટિફિકેશન
- ફોર્મ ભરવાની લિંક
- ગુજરાતની નવોદય વિદ્યાલયનું લીસ્ટ
- ગુજરાતની કેન્દ્રીય વિદ્યાલયનું લીસ્ટ
- Tier 2 પરીક્ષા સિલેબસ
આ સમગ્ર ભરતીને લગતી એ ટુ ઝેડ વિગત જો તમે ઓછા સમયમાં, વિગતવાર અને સરળ રીતે સમજવા માગતા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો જોઈ શકો છો .
