વાંચન વખતે બાળક સમજીને વાંચન કરે અને વાંચનનું અર્થઘટન પોતાની મૌલિકતાથી કરે એ જરૂરી છે. ઘણીવાર એવું બને છે કે બાળક વાંચી લે છે પણ જ્યારે શું વાંચ્યું ? ફકરામાં શું આવ્યું? ફકરામાં કોની વાત કરવામાં આવી છે? આવા પ્રશ્નો પૂછવામાં આવે તો બાળક જવાબ આપી શકતો નથી. એટલા માટે અહીં કેટલાક વાંચન અર્થગ્રહણ માટે ફકરા -પ્રશ્ન સાથે આપેલા છે,જે વિદ્યાર્થીઓને ઉપયોગી બનશે