તાજેતરમાં ધોરણ 12 પાસ ઉપર રેલવેમાં ભરતીની જાહેરાત આવી છે .આ કેન્દ્ર સરકારની કાયમી સરકારી નોકરી છે. ગુજરાતમાં પણ ભરતીની જગ્યાઓ છે. આની પરીક્ષા ગુજરાતીમાં આપી શકાય છે , આ ભરતીને લગતી એ ટુ ઝેડ ડિટેલ્સ ઓછા સમયમાં અને સરળ શબ્દોમાં સમજવા માંગતા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં વીડિયોમાં આપી છે.જેમ કે સિલેક્શન પ્રોસેસ ,ઉંમરમર્યાદા,પગાર કેટલો મળે છે ? ,એપ્લિકેશન ફી ,પરીક્ષાનું માળખું, પરીક્ષાનો સિલેબસ ,ભરતીની જગ્યાઓ, અગત્યની કેટલીક સૂચનાઓ વગેરે વિશે વિગતે ચર્ચા આ વીડિયોમાં કરેલી છે.
