આ દિવસ ઉજવવાનો હેતુ મહિલાઓ પ્રત્યે સન્માન, તેમની પ્રશંસા અને તેમના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનો છે.એમનું સમર્પણ અને ત્યાગ અકલ્પનીય છે. એ ચાહે બહેન,માતા,પત્ની,મિત્ર કે અન્ય કોઈ પણ રોલમાં હોય..
આજના દિનવિશેષ માહિતી સાથે મહિલાઓના સંઘર્ષ અને એમની યશગાથા સાથે ગુજરાતીમાં એક વિડીયો બનાવેલ છે-જે તમને જરૂર ગમશે.