રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્વિઝ /વીડિયો 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ દિવસ વિશેની માહિતી વિદ્યાર્થીઓ મેળવી શકે અને વિજ્ઞાનને લગતા પોતાના જ્ઞાનનું મૂલ્યાંકન કરી શકે એ હેતુથી ઓનલાઈન ક્વિઝ પણ અહી મુકેલ છે,જેમાં જ્ઞાન ચકાસી શકશો વીડિયો જોવા અહી ક્લિક કરો ઓનલાઈન ક્વિઝ માટે ક્લિક કરો Online Quiz Share This