રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને મદદરૂપ આ વિડીયો
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોની તમામ માહિતી SAS પોર્ટલ પર ઓનલાઈન કરવામાં આવી છે,અને દરેક શિક્ષકોને પર્સનલ લૉગિન આપવામાં આવ્યા છે,ત્યારે હવે પાસવર્ડ બદલવાની સૂચના આ પોર્ટલ પર મુકાઇ છે, હવે તમે તમારા મનપસંદ પાસવર્ડ સેટ કરી શકો છો. - કેવી રીતે કરશો ? જુઓ આ વિડીયો